શુ કેન્સરના વાયરસ કેન્સરના દર્દીઓ માં જ જોવા મળે છે? કેન્સરના વાયરસ ચેપ કેવી રીતે લાગે? કેન્સરના વાયરસ નો ચેપ લાગ્યા પછી મટાડી સકાય? શું આ માહિતી મેળવવા જરૂરી છે?
શું આપણે કેન્સર માટે જાગૃત છીએ ખરા?? શું કેન્સર સામે કોઈ વેક્સિન વિશે મને માહિતી છે ખરી? શું આવી માહિતી મેળવવા હું પ્રયત્નશલ છું કે?
કેન્સર વેક્સિન કોણ લઈ શકે? કેટલા ડોઝ લેવા જોઈએ? શું મને ખબર છે ખરી?
કેન્સર વેક્સિન વિશે મને માહિતી મળી પરંતુ એ મને ક્યાં કેન્સર ની સામે પ્રતિકારકતા આપશે.......આજે જાણીએ...
કેન્સર વેક્સિન મારે શા માટે લેવી જોઈએ? ભારતમાં કેન્સર વેક્સિન ની કેટલી જરૂર છે? શું હું પણ કોઈને વેક્સિન લેવા માટે પ્રેરીત કરી શકું?? હું પણ મારા સ્નેહીજન ને બચાવી શકું જો હું પોતે જાગૃત હોવ તો.......
Unify is an incredibly beautiful responsive Bootstrap Template for corporate and creative professionals. It works on all major web browsers, tablets and phone.
Award winning digital agency. We bring a personal and effective approach to every project we work on, which is why. Unify is an incredibly beautiful responsive Bootstrap Template for corporate professionals.
2024 © Canc Aid Foundation Trust. ALL Rights Reserved. Privacy Policy | Terms of Service